રીયોમાં સિંધુનો સપાટો, રજત ચંદ્રક તો નિશ્ચિત
સિંધુનો સપાટો, રજત ચંદ્રક તો નિશ્ચિત
આખરે સાક્સીની રેસિલંગમાં
કાંસ્ય ચંદ્રક મળ્યો એ બાદ આજે રીયો ઓલિમ્પિકમાં બેડિમંગ્ટનની સેમીફાઇનલમાં જપાનની
ઓકૂહારાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ઓલિમ્પિકમાં બેડિમંગ્ટનની ફાઇનલમાં
પહોંચનારી સિંધુ પહેલી મહિલા ભારતીય છે. આ પહેલાં 2012ની લંડન ઓલિમ્પિકમાં સાયેના
નેહવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
આજે પહેલી મેચમાં ઓકૂહારાને
સિંધુએ 21-19થી હરાવી હતી. એ મેચ ખૂબ જ ટક્કરવાળી હતી, પરંતુ બીજી મેચમાં તો સિંધુ
ખૂબ જ આક્રમક તેવરમાં હતી અને તેણે ઓકૂહારાને 21-10થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ
મેળવી લીધો છે.
હવે ફાઇનલમાં સિંધૂનો
મુકાબલો સ્વિડન સામે રમશે.સેમીફાઇનલમાં વિજય સાથે સિંધુને કમસે કમ રજત ચંદ્રક તો
મળશે જ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો